Welcome to our Library

Our mission is to facilitate convenient and user friendly access to current, global and relevant information by identifying, acquiring, organizing and retrieving information in various formats (print & non print) to serve the information needs of the academic fraternity of College to meet their teaching, research, consulting, training and learning requirements.

assorted title books collection

“Literary Legacy: Celebrating Republic Day” with Books at G. D. Modi Vidyasankul Central Library

જી.ડી. મોદી વિધાસંકુલ ગ્રંથાલય ખાતે “સાહિત્યિક વારસો: પુસ્તકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી”

તા.૨૬-૦૧-૨૦૨૫ અને તા.૨૭-૦૧-૨૦૨૫ ના રોજ જી.ડી. મોદી વિધાસંકુલ ગ્રંથાલય ખાતે “સાહિત્યિક વારસો: પુસ્તકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી” કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પરનાં પુસ્તકોનું પ્રદર્શન યોજાયું. આપણા દેશની સ્વતંત્રતાની યાત્રાને ઉજાગર કરતા સાહિત્યિક ખજાનાની શોધ અને પ્રશંસા કરવા માટે તમામ ઉંમરના વાચકોએ એક ઉત્તમ તક પ્રાપ્ત કરી.

કોલેજ ગ્રંથાલયના ઉપયોગ સબંધિત સામાન્ય સુચનાઓ

કોલેજ ગ્રંથાલયના ઉપયોગ સબંધિત સામાન્ય સુચનાઓ

  1. ગ્રંથાલય ના ઉપયોગ માટે દરેક વિદ્યાર્થી પાસે કોલેજનું આઇકાર્ડ હોવું જરૂરી છે.
  2. ગ્રંથાલયની મુલાકાત લેતા દરેક વાચકોએ ગ્રંથાલય મુલાકાત રજીસ્ટર માં સહી કરવી તેમજ આઇકાર્ડ સ્કેન કરવું.
  3. ગ્રંથાલય માંથી આઇકાર્ડ ઉપર લીધેલ કોઇપણ વાંચન સાહિત્ય જેમકે જનરલ નોલેજના સામયિકો, અન્ય સામયિકો, પેપર સેટ, સંદર્ભ ગ્રંથો વગેરેનો ઉપયોગ માત્ર ગ્રંથાલય પુરતો માર્યાદિત રહેશે.
  4. ગ્રંથાલય વાચક ટીકીટ ઉપર ઈશ્યુ કરેલી પુસ્તાકો જ ઘરે લઇ જવાશે.
  5. ગ્રંથાલય ના ઈન્ટરનેટ વિભાગનો ઉપયોગ કરતા દરેકે ઈન્ટરનેટ રજીસ્ટર માં સહી કરવી.

પુસ્તકાલય કાર્ડ સંદર્ભે સૂચના

આથી કોમર્સ અને સાયન્સ કોલેજમાં જે વિધાર્થીઓએ સેમેસ્ટર 3(ત્રણ) અને ૫ (પાંચ) માં પ્રવેશ મેળવેલ હોય તેમણે કોલેજ પુસ્તકાલયમાં પોતાનું આગલા વર્ષનું લાયબ્રેરી કાર્ડ અને ફી ભર્યાંની પાવતી રજુ કરી નવું કાર્ડ બનાવવાની પ્રકિયા તા-૩૦-૦૯-૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરી લેવી ત્યારબાદ પુસ્તકાલયમાંથી નવું કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહિ જેની તમામ વિધાર્થીઓએ નોધ લેવી.

ગ્રંથપાલ

  • દરેક વિદ્યાર્થીઓએ પુસ્તક લીધાના 14 દિવસ બાદ ગ્રંથાલય માંથી લીધેલ પુસ્તક રીન્યુ કરાવવાનું રહેશે.
  • જે વિદ્યાર્થીઓએ ગ્રંથાલય માંથી પુસ્તકો લીધેલા છે તેઓએ પોતાની યુનિવર્સીટી પરીક્ષા પુરી થઇ ગયા બાદ પુસ્તકો તુરંત  જમા કરાવી જવા.
  • વિદ્યાર્થીઓને વાંચનખંડની ખાસ સુવિદ્યા જોયતી હોયતો ગ્રંથાલયમાં મળવું.
  • દરેક વિદ્યાર્થીને કોલેજ ગ્રંથાલયના વધુ વિકાસ માટે ગ્રંથાલય  Ask Librarian ફોર્મ ઉપર ક્લિક કરી ફીડબેક આપવા  વિનંતી છે. જેથી વિદ્યાર્થીઓને અનુલક્ષીને ગ્રંથાલય સુવિધામાં વધારો કરી શકાય.
  • કોલેજ ગ્રંથાલયના વાચકો ગ્રંથાલયમાં પુસ્તકો મંગાવવા માટે ફોર્મથી પુસ્તકો સજેસ્ટ કરી શકશે. ગ્રંથાલય વાચકો દ્વારા પસંદ કરાયેલા પુસ્તકોને પ્રાથમિકતા આપશે.
  • વ્યક્તિત્વના ધડતર માટેની તમામ બાબતોમાં વાંચનની પ્રમુખ ભૂમિકા છે, માટે વિદ્યાર્થીઓ ગ્રંથાલયનો મહત્તમ ઉપયોગ કરી પુસ્તકોનું અધ્યયન કરી ચિંતન કરે અને સાચા અર્થમાં ઉત્તમ ભારતીય નાગરિક બને તે માટે સતત પ્રયાસ કરવો તે કોલેજ ગ્રંથાલયનો મોટો છે,મુખ્ય ધ્યેય છે.

કોલેજ ગ્રંથાલયના ઉપયોગ સબંધિત સામાન્ય સુચનાઓ

કોલેજ ગ્રંથાલયના ઉપયોગ સબંધિત સામાન્ય સુચનાઓ

  1. ગ્રંથાલય ના ઉપયોગ માટે દરેક વિદ્યાર્થી પાસે કોલેજનું આઇકાર્ડ હોવું જરૂરી છે.
  2. ગ્રંથાલયની મુલાકાત લેતા દરેક વાચકોએ ગ્રંથાલય મુલાકાત રજીસ્ટર માં સહી કરવી.
  3. ગ્રંથાલય માંથી આઇકાર્ડ ઉપર લીધેલ કોઇપણ વાંચન સાહિત્ય જેમકે જનરલ નોલેજના સામયિકો, અન્ય સામયિકો, પેપર સેટ, સંદર્ભ ગ્રંથો વગેરેનો ઉપયોગ માત્ર ગ્રંથાલય પુરતો માર્યાદિત રહેશે.
  4. ગ્રંથાલય વાચક ટીકીટ ઉપર ઈશ્યુ કરેલી પુસ્તાકોજ ઘરે લઇ જવાશે.
  5. ગ્રંથાલય ના ઈન્ટરનેટ વિભાગનો ઉપયોગ કરતા દરેકે ઈન્ટરનેટ રજીસ્ટર માં સહી કરવી.